કયા પુરાવા સૂચવી શકે છે કે, "આધુનિક માનવીઓનો ઉદ્ભવ આફ્રિકામાં થયો છે"?

  • A
    આફ્રિકામાં મળી આવેલા અશ્મિઓના અવશેષો
  • B
    આણ્વિક ફાઈલોજેની ($DNA$ વિશ્લેષણ)
  • C
    પુરાતત્વીય ખોદકામ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

અશ્મિઓની ત્રણ મહત્વની લાક્ષણિકતાઓ જણાવો જે ઉત્ક્રાંતિના અભ્યાસમાં મદદરૂપ થાય છે.

ખોટું વિધાન પસંદ કરો.

એક સ્ત્રીને માત્ર પુત્રીઓ જ છે. આ પરિસ્થિતિનું આનુવંશિક રીતે વિશ્લેષણ કરો અને યોગ્ય સમજૂતી આપો.

નીચેનામાંથી કોણ ભિન્નતા (variation) માટે જવાબદાર છે?

$(a)$ જ્યારે કીટકોની વસ્તી પર જંતુનાશક છાંટવામાં આવે છે,ત્યારે બધા કીટકો મરી જતા નથી પરંતુ તેમાંથી થોડા જીવિત રહે છે. કારણ આપો.
$(b)$ પ્રચ્છન્ન લક્ષણ ક્યારે પોતાની અભિવ્યક્તિ કરી શકે છે? વનસ્પતિની ઊંચાઈ (જનુનિક બંધારણ) ના સંદર્ભમાં તેની અભિવ્યક્તિ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo